444444

 

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ~~>અહીં ક્લિક કરો

Target Government Exam Topic Constitution Of India

♦️♦️Quiz:1 આમુખ…………

Q.1) નીચેનામાંથી કોણે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો હતો?
A) એમ.એન.રોય
B) ડૉ. બાબાસાહેબ આંબેડકર
C) મોતીલાલ નહેરૂ
D) ✔️જવાહરલાલ નહેરુ

Q.2) જવાહરલાલ નહેરુએ બંધારણમાં ક્યારે ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કર્યો?
A) 22 જાન્યુ 1947
B) 13 ડિસેમ્બર 1947
C)✔️ 13 ડિસેમ્બર 1946
D) 22 જાન્યુ 1946

Q.3) બંધારણ સભાએ કયારે ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો?
A) 22 જાન્યુ 1950
B) 22 જાન્યુ 1946
C)✔️ 22 જાન્યુ 1947
D) 22 જાન્યુ 1948

Q.4) ઉદ્દેશ પ્રસ્તાવ કયારે બંધારણમાં આમુખ તરીકે અધિનિયમિત થયો?
A) 26 જાન્યુ 1950
B) 24 જાન્યુ 1950
C) ✔️22 જાન્યુ 1950
D) 22 જાન્યુ 1947

Q.5) સૌપ્રથમ કયા દેશના બંધારણમાં આમુખનો સમાવેશ કરવામાં આવ્યો હતો?
A) ભારત
B) ફ્રાંસ
C) ✔️અમેરિકા
D) કેનેડા

Q.6) આમુખની ભાષાનો સ્ત્રોત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
A) અમેરિકા
B) કેનેડા
C) ✔️ઓસ્ટ્રેલિયા
D) બ્રિટન

Q.7) આમુખનો સ્ત્રોત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
A) ઓસ્ટ્રેલિયા
B) કેનેડા
C) ✔️અમેરિકા
D) ફ્રાંસ

Q.8) આમુખની અંદર કઈ તારીખનો ઉલ્લેખ છે?
A) 26 January
B) 24 January
C)✔️ 26 November
D) 15 August

Q.9) આમુખ અને બંધારણની મૂળ સ્વરૂપના પાનાઓની ડિઝાઇન કોને કરી હતી?
A) બી.એન.રાવ
B) બાલકૃષ્ણ દોષી
C) ✔️રામમનોહર સિન્હા
D) એકપણ નહીં

Q.10 આમુખના પાનામાં નીચે જમણા ખૂણામાં કોની સહી છે?
A) ગાંધીજી
B) ડૉ. બાબાસાહેબ આંબેડકર
C) ✔️રામમનોહર સિન્હા
D) બી.એન.રાવ

Q.11) ભારતીય બંધારણની પ્રસ્તાવનાનું સુલેખન કોણે કર્યું હતું?
A) એમ.એન.રૉય
B) રામમનોહર સિન્હા
C)✔️ પ્રેમબિહારી નારાયણ રાયજાદા
D) જવાહરલાલ નહેરુ

Q.12) 42 મા બંધારણીય સુધારા દ્વારા આમુખમાં નીચેનામાંથી કયા શબ્દો ઉમેરવામાં આવ્યા નથી?
A) સમાજવાદી
B) બિનસાંપ્રદાયિકતા
C) અખંડિતતા
D) ✔️સાર્વભૌમિકતા

Q.13) કોણે આમુખને બંધારણનું પરિચય પત્ર કહ્યું છે?
A) કનૈયાલાલ મુનશી
B) ગાંધીજી
C) ✔️એન.એ. પાલખીવાલા
D) એમ.એન.રૉય

Q.14) આપણી સવૅભૌમ લોકતાંત્રિક ગણરાજયનું ભવિષ્ય છે આવું કોણે કહ્યું છે?
A) જયશંકર નારાયણ
B) ગાંધીજી
C) ✔️કનૈયાલાલ મુનશી
D) જવાહરલાલ નહેરુ

Q.15 નીચેના વાક્યો તપાસો.
1) બેરૂબારી મામલામાં સર્વોચ્ચ ન્યાયાલયે આમુખને બંધારણનું અંગ માન્યું ન હતું
2) 1973 માં કેશવાનંદ ભારતી વિ. કેરળ રાજયના કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયે આમુખને બંધારણનું અંગ માન્યું.
યોગ્ય વાક્ય શોધો.
A) માત્ર 1
B) માત્ર 2
C)✔️ 1 અને 2 બંને
D) એકપણ નહીં

Q.16) નીચેનામાંથી કોણે આમુખને બંધારણનું આભૂષણ કહ્યું છે?
A) કનૈયાલાલ મુનશી
B) મોહમ્મદ હિદાયતુલ્લા
C) ✔️પંડિત ઠાકુરદાસ ભાર્ગવ
D) ગાંધીજી

Q.17) કોણે બંધારણને ‘key- Note કહ્યું છે?
A) ગાંધીજી
B) પંડિત જવાહરલાલ નહેરુ
C) પંડિત ઠાકુરદાસ ભાર્ગવ
D) ✔સર અર્નેસ્ટ બાર્કર

Q.18) આમુખને બંધારણનો આત્મા કોણે કહ્યો છે?
A) ડૉ. બાબાસાહેબ આંબેડકર
B) ✔️હિદાયતુલ્લા
C) કનૈયાલાલ મુનશી
D) ગાંધીજી

⭕ ક્વિઝ નં 2 ⬇️

✏️📚📚 ભારતનું બંધારણ 📚📚✏️

1⃣ ભારતમાં બંધારણ સભાની રચના ક્યારે થઈ હતી ?

➖ ૧૯૪૪
➖ ૧૯૪૫
➖ ૧૯૪૬✔
➖ ૧૯૪૭

2⃣ ભારતમાં બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી ?

➖ ૯ ડિસેમ્બર ૧૯૪૬✔
➖ ૧૦ ડિસેમ્બર ૧૯૪૫
➖ ૧૧ ડિસેમ્બર ૧૯૪૭
➖ ૧૩ ડિસેમ્બર ૧૯૪૮

3⃣ પ્રથમ બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા ?

➖ હરેન્દ્રકુમાર મુખર્જી
➖ ડૉ. સચ્ચિદાનંદ સિન્હા✔
➖ બી.એન.રાવ
➖ ક.મ.મુનશી

4⃣ પ્રથમ બંધારણ સભાના ઉપાધ્યક્ષ કોણ હતા ?

➖ હરેન્દ્રકુમાર મુખર્જી✔
➖ ડૉ. સચ્ચિદાનંદ સિન્હા
➖ બી.એન.રાવ
➖ ક.મ.મુનશી

v

5⃣નીચેનામાંથી બંધારણીય સલાહકાર કોણ હતા ?

➖ ડૉ.ભીમરાવ આંબેડકર
➖ જવાહરલાલ નહેરુ
➖ બી.એન.રાવ✔
➖ ક.મ.મુનશી

6⃣ ઉદ્દેશ્ય પ્રસ્તાવને કોને પ્રજા તંત્રની ગુરુ ચાવી કહી હતી ?

➖ ડૉ.ભીમરાવ આંબેડકર
➖ જવાહરલાલ નહેરુ
➖ બી.એન.રાવ
➖ ક.મ.મુનશી✔

7⃣ બંધારણ સભા દ્વારા ક્યારે ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો ?

➖ ૨૨ જાન્યુઆરી ૧૯૪૭ ✔
➖૨૩ જાન્યુઆરી ૧૯૪૭
➖૨૫ જાન્યુઆરી ૧૯૪૭
➖૨૬ જાન્યુઆરી ૧૯૪૭

8⃣ બંધારણ સભાની છેલ્લી બેઠક ક્યારે મળી હતી ?

➖ ૨૪ જાન્યુઆરી ૧૯૫૦✔
➖૨૩ જાન્યુઆરી ૧૯૫૧
➖૨૬ જાન્યુઆરી ૧૯૫૨
➖૨૫ જાન્યુઆરી ૧૯૫૩

9⃣ ઝંડા દિવસ ક્યારે ઉજવાય છે ?

➖ ૧૭ ડિસેમ્બર
➖ ૧૨ ડિસેમ્બર
➖ ૧૦ ડિસેમ્બર
➖ ૯ ડિસેમ્બર✔

🔟 બંધારણ ઘડવાની પ્રક્રિયા ક્યારે પુરી થઇ હતી ?

➖ ૨૬ નવેમ્બર ૧૯૪૯ ✔
➖ ૨૭ ઓક્ટોબર ૧૯૫૦
➖ ૨૮ નવેમ્બર ૧૯૪૯
➖ ૨૫ ઓક્ટોબર ૧૯૫૦

1⃣1⃣ બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો હતો ?

➖ ૨ વર્ષ ૧૦ માસ ૧૭ દિવસ
➖ ૨ વર્ષ ૧૧ માસ ૧૮ દિવસ ✔
➖ ૨ વર્ષ ૦૯ માસ ૧૯ દિવસ
➖ ૨ વર્ષ ૦૭ માસ ૨૦ દિવસ

1⃣2⃣ બંધારણ ઘડવામાં કેટલો ખર્ચ થયો હતો ?

➖ ૬૩,૯૫,૭૩૦
➖ ૬૪,૦૦,૦૦૦
➖ ૬૩,૯૬,૭૨૯✔
➖ ૬૩,૦૦,૦૦૦

1⃣3⃣ ભારતનું બંધારણ કેટલા દેશોના બંધારણનો અભ્યાસ કરી ઘડવામાં આવ્યું ?

➖ ૫૮
➖ ૫૯
➖ ૬૦✔
➖ ૬૧

1⃣4⃣ દુનિયાનું સૌથી લાંબુ બંધારણ ક્યાં દેશનું છે ?

➖ ભારત ✔
➖ અમેરિકા
➖ ઇંગ્લેન્ડ
➖ ફ્રાન્સ

1⃣5⃣ બંધારણ અમલમાં આવ્યું ત્યારે કેટલા અનુચ્છેદ હતા ?

➖ ૩૯૪
➖ ૩૯૫✔
➖ ૩૯૬
➖ ૩૯૭

1⃣6⃣ બંધારણ અમલમાં આવ્યું ત્યારે કેટલી અનુસૂચિઓ હતી ?

➖ ૬
➖ ૭
➖ ૮✔
➖ ૯

1⃣7⃣ ભારતનું બંધારણ કેટલા પાનાઓનું બનેલું છે ?

➖ ૫૧૮
➖ ૫૧૯
➖ ૫૨૦✔
➖ ૫૨૧

1⃣8⃣ બંધારણ સભાએ રાષ્ટ્રધ્વજનો સ્વીકાર ક્યારે કર્યો ?

➖ ૨૧ જુલાઈ ૧૯૪૭
➖ ૨૨ જુલાઈ ૧૯૪૭
➖ ૨૩ જુલાઈ ૧૯૪૭
➖ ૨૪ જુલાઈ ૧૯૪૭✔

1⃣9⃣ રાષ્ટ્રગાનમાં ઉત્કલ એટલે ક્યુ રાજ્ય ?

➖ તામિલનાડુ
➖ ઓરિસ્સા ✔
➖ મિઝોરમ
➖ મણિપુર

2⃣0⃣ ખરડા સમિતિના અધ્યક્ષ ?

➖ ડૉ.ભીમરાવ આંબેડકર✔
➖ જવાહરલાલ નહેરુ
➖ બી.એન.રાવ
➖ ક.મ.મુનશી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!