⭕ વનલાઈનર નોલેજ ⭕
📌મહીસાગર જિલ્લામાં મહીનદી પર વણાકબોરી અને કડાણા જેવા બે મોટા ડેમ છે.
📌મહીસાગર જિલ્લાનું નામ મહિનદી પરથી પાડવામાં આવ્યુ છે.
📌મહીનદી ભારતની એકમાત્ર એવી નદી છે જે કર્કવૃતને બે વાર પાર કરે છે.
📌મહીસાગર જિલ્લામાં પાનમ નદી પર પાનમ ડેમ છે.
📌મહીસાગર જિલ્લામાં આવેલા પર્વતો વિંધ્યાચળ પર્વતમાળાનો એક ભાગ ગણાય છે.
📌મહીસાગર જિલ્લો 2013માં બનેલો નવો જિલ્લો છે જેની રચના ખેડા અને પંચમહાલ જિલ્લામાંથી કરવામાં આવી છે.
◼️’મા-બાપને ભૂલશો નહીં’ એ યાદગાર ભજનની રચના કોણે કરી?
- સંત પુનિત મહારાજ
◼️સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિનું નામ…
- ટંકારા
◼️ગુજરાતી ભાષા કઈ ભાષા પરથી ઉતરી
- સંસ્કૃત
◼️જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણુ પ્રભાતના રચયિતાનું નામ શું છે?
- નર્મદ
◼️’સરસ્વતીચંદ્ર’એ કોની કૃતિ છે?
- ગોવર્ધનરામ ત્રિપાઠી
◼️પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય છે?
- ઓખાહરણ
◼️ચળકાટ તારો એ જ પણ, તુજ ખૂનની તલવાર છે – કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે?
- કલાપી
1⃣ સૌરાષ્ટ્ર ની અલગ બંધારણ સભા નો પ્રારંભ ક્યારે થયો હતો.❓
✅ 24 જાન્યુઆરી 1949
2⃣ સિદ્ધહેમશબ્દાનુંશાસન ગ્રંથ જે હાથી ની અંબાડી પર લાવવામાં આવ્યો હતો તે હાથી નું નામ શું હતું ❓
✅ શ્રીકર
3⃣ કુચિપૂડી નૃત્ય ને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે ❓
✅ અષ્ટ ભગવતમ્
4⃣ અભિનવ અર્જુંન અને અમર સિદ્ધરાજ ક્યા રાજા ના ઉપનામ છે❓
✅ વિસલદેવ વાધેલા
5⃣ આરઝી હકુમત નુ જાહેરનામું કોણે તૈયાર કર્યું હતું ❓
✅ કનૈયાલાલ મુનશી
🔵 હિન્દુ પુરાણિક કથાઅનુસાર વિશ્વકર્મા ની દિકરી સંઝા સાથે કોણે લગ્ન કર્યા હતા ?
☑️ સુર્ય
🔵 ‘જય જય ગરવી ગુજરાત….’ ની આ પંક્તિઓના સર્જક મહાનુભાવ કોણ છે. ???
☑️ કવિ નર્મદાશંકર દવે
🔵 અમદાવાદ નો સ્થાપના દિવસ કયો ગણાય છે. ???
☑️ 16 ફેબ્રુઆરી
🔵 પ્રાચીન ભારતનો સૌપ્રથમ ઐંતિહાસિક ગ્રંથ કયો ગણાય છે. ???
☑️ રાજતરંગિણી
🔵 બુલંદ દરવાજાની ઈમારત ક્યાં આવેલ છે ???
☑️ ફતેહપુર સિક્રી
🔵 લાલ કિલ્લો બાંધનાર રાજા કોણ હતા ???
☑️ શાહજહાં
🔴1993 થી હાલમાં ચુંટણી પંચમાં કેટલા સભ્યો હોય છે ?
➡️3
🔴ચુંટણી પંચના સભ્યો કેટલી ઉંમર સુધી પોતાના પદ પર રહી શકે છે
➡️65 વર્ષ
🔴મતદાતાઓને ઓળખકાર્ડ કોણ આપે છે
➡️ચુંટણી પંચ
🔴રાજનીતિક દળોને કોણ માન્યતા આપે છે
➡️ચુંટણી પંચ
🔴સંસદના સભ્યો કોની સમક્ષ શપથ લેતા હોય છે ?
➡️રાષ્ટ્રપતિ
🔴નાણાપંચનું ગઠન કોણ કરે છે ?
➡️રાષ્ટ્રપતિ
🔴નાણાપંચનું ગઠન કયા અનુચ્છેદ પ્રમાણે કરવામાં આવે છે ?
➡️280
🔴સામાન્ય પણે નાણાપંચનું ગઠન કેટલા વર્ષે કરવામાં આવે છે ?
➡️પાંચ
🔴નાણાપંચમા કેટલા સભ્યો હોય છે ?
➡️પાંચ
🔴નીચેનામાંથી નાણાપંચમાં એક સભ્ય કોણ હોય છે ?
➡️હાઇકોર્ટના ન્યાયાધીશ