444444

 

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ~~>અહીં ક્લિક કરો

MSU Baroda Requirement 2021 For Clarke | Data Entry Operator And Other Post

➠ MSU Baroda Requirement 2021 For Clarke | Data Entry Operator And Other Post
➠ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા દ્વારા ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર અને અન્ય પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે, તો રસ ધરાવતા ઉમેદવારો તેના માટે અરજી કરી શકે છે.

➤ આ ભરતી વિશેની વધારે માહિતી જેવી કે જગ્યાનું નામ,કુલ જગ્યાઓ,પગાર ધોરણ,શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા,ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ,અરજી ફી વગેરે વિશે વધારે માહિતી નીચે આપવામાં આવી છે. 


➠ જગ્યાનું નામ : • Programme Officer : 01• Research Associate : 03•  Administrative Assistant : 01• Clerk: 07 Post• Clerk (Account) : 08• Laboratory Assistant : 09 • Field Collector : 02• Store Keeper : 01•  Technical Assistant: 04• Temp. Library Clerk : 01• Data Entry Operator: 04• Clerk (Library) : 01 Library Assistant : 01• Technical Assistant : 01• Library In- Charge 01• Administrative Officer: 02• Assistant to Library In – Charge : 01 • Temporary Data Entry Operator: 10• Temporary Account Clerk : 07• Temporary Program Officer (Accounts): 01• Temporary Accounts Assistant : 04 
➤ કુલ જગ્યાઓ : 93
➣ શૈક્ષણિક લાયકાત : 10/12 પાસ (વધારે માહિતી માટે ઓફિસિયલ નોટીફિકેશન વાંચો )
➠ અરજી ફી : • Programme Officer ,Research Associate andAdministrative officer :
• General/OBC/EWS – 1000/-SC/ST – 250/-
➤ અન્ય પોસ્ટ માટે :• General/OBC/EWS – 400/-• SC/ST – 250/-
➠ અરજી કઈ રીતે કરવી : ➣ રસ ધરાવતા ઉમેદવારોને ઓનલાઇન અરજી કરવાની રહેશે, તેમજ તેમાં પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને ચલણ જમા કરાવવાનું રહેશે. 
➠ ફોર્મ ભરવાની તારીખ : 12/8/21 થી 31/8/21

 Important Links  
 Notification Click Here
 Apply Online Click Here

વ્હાલી દીકરી યોજના હેઠળ 1 લાખ ની સહાય સંપૂર્ણ માહિતી મેળવવા અહી ક્લિક કરો

v

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!