444444

 

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ~~>અહીં ક્લિક કરો

Get useful basic information about Gujarati literature

ગુજરાતી સાહિત્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાતો ખૂબ જ અગત્યનો વિષય છે.આજે આપણે ગુજરાતી સાહિત્ય વિશે ખૂબ જ ઉપયોગી માહિતી મેળવશું જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી રહે છે આ ઉપરાંત ઘણીજ પરીક્ષાઓમાં આવી પ્રાથમિક માહિતી પુછાય પણ છે અને પુછાયેલા પણ છે જે નીચે આપેલ વીડિયોમાં તમે તમામ માહિતી જોઈએ છે અને સમજી જશો. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોવ તો વિડીયો જોવાનું ભૂલતા નહીં.

v

🟣 ગુજરાતી સાહિત્ય ની પ્રાથમિક માહિતી

🔴 ગુજરાતી સાહિત્ય ને બે ભાગમાં વહેંચાયેલું છે.
1⃣ ❓
2⃣ ❓

⭕️ દુહા
➡️ દુહા એ ……. પ્રકાર છે.
🔹 દુહા એટલે બે પંક્તિનું કાવ્ય જેને સાંભળીને હા કહેવું પડે.
🔸 દુહાને …… મો વેદ કહેવામાં આવે છે.
🔺 દુહા…….. સાહિત્ય પ્રકાર છે.
🔻 દુહા …… છંદમાં હોય છે.

🛑 આખ્યાન
➡️ આખ્યાન એટલે માંડીને કહેવાની કથા
📝 પ્રથમ :- ❓
✍ લેખક :- ❓
🌳 પ્રકરણને :- ❓
🔥 આખ્યાન કહેનાર :- માણભટ્ટ
🔷 આખ્યાન ના પિતા :- ❓
💠 આખ્યાન શિરોમણી :- પ્રેમાનંદ
❇️ આધુનિક માણભટ્ટ :- ❓

⭕️ પ્રથમ એવોર્ડ ⭕️

1⃣ નર્મદ સુવર્ણચંદ્રક
✅ ❓

2⃣ કુમાર ચંદ્રક
✅ ❓

3⃣ રણજીત સુવર્ણ ચંદ્રક
✅ ❓

4⃣ ગુજરાત સાહિત્ય અકાદમી
✅ ❓

5⃣ નરસિંહ મહેતા એવોર્ડ
✅ ❓

6⃣ દિલ્લી સાહિત્ય અકાદમી
✅ ❓

નીચે આપેલ વીડિયોમાં તમામ જવાબ આપેલા છે જે ખૂબ જ ઉપયોગી છે અને તમામ મિત્રો વિડિયો સંપૂર્ણ જોવો છે તે આવી પ્રાથમિક માહિતી ખબર હોય તો ઘણા જ વિકલ્પો નું સોલ્યુશન થઈ શકે છે અને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી રહેશે જેવી કે બિન સચિવાલય, તલાટી કમ મંત્રી, ફોરેસ્ટ ગાર્ડ, જુનિયર ક્લાર્ક વગેરે ક્લાસ 3 માટે ખૂબ જ ઉપયોગી રહેશે.

નીચે આપેલ વીડિયોમાં સંપૂર્ણ માહિતી સાથે તમામ સામગ્રી સમજાવેલ છે જેથી સંપૂર્ણ વિડિયો જોવો અને તમામ મિત્રો સાથે શેર પણ કરવો જેથી તે પણ આ વિડીયો નો લાભ લઇ શકે અને તેમનું નોલેજ પણ વધારી શકે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!