444444

 

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ~~>અહીં ક્લિક કરો

GD Constable Bharti 2020-21 | Happy to know the whole of India

v

🎯 હેલો મિત્રો અહીં દરરોજ નવી ઓનલાઇન ટેસ્ટ અને નવી ભરતી ની જાહેરાત મુકવામાં આવશે. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર ના ગૃહ મંત્રાલય દ્વારા જીડી કોન્સ્ટેબલ ની 1 લાખ જગ્યા પર ભરતી પ્રક્રિયા કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે ગુજરાત ના તમામ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા વિધાર્થીઓ માટે ખુબ ખબર છે. જેમાં તમારી લાયકાત, ઉંમર મર્યાદા, અને શૈક્ષણિક લાયકાત મુજબ તમારું સિલેકશન કરવામાં આવશે.

🔰 આ ઉપરાંત અહીં દરરોજ નવી ઓનલાઇન ટેસ્ટ મુકવામાં આવશે જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખુબ જ ઉપયોગી રહેશે અને તમામ પ્રકારના મટીરીયલ પણ આપવામાં આવશે જેથી તમારી તૈયારી સારી રીતે થાય. અહીં મુખ્યત્વે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ, બિન સચિવાલય, તલાટી કમ મંત્રી અને જુનિયર કલાર્ક વગેરે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી ઓનલાઇન ટેસ્ટ મુકવામાં આવશે. તમે દરરોજ આપવા માંગતા હોવ તો અમારી વેબસાઇટ પર દરરોજ મુલાકાત લેતા રહો અને અમારી નવી ઓનલાઇન ટેસ્ટ આપતા રહેજો.

🔵 મુખ્ય વિષય આપણો તાજેતરમાં નવી ભરતી નો છે. જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ વિડિયો માં આપેલ છે. અને જે માહિતી નથી એ પણ જોઈએ. પ્રથમ સંપૂર્ણ વિડિયો જોઈલો પછી તમારી લાયકાત અને ઉંમર મર્યાદા હોય તો આગળ જોઈએ.

મિત્રો તમે જોયું હશે કે શૈક્ષણિક લાયકાત 10 પાસ છે અને ઉંમર મર્યાદા 18 થી 23 વર્ષ સુધી આપવામાં આવી છે. જે મહત્વપૂર્ણ માહિતી ગણાય છે અને ખુબ જ ઓછા મિત્રો નો સમાવેશ આમાં થતો જોવા મળે છે જેનો લાભ તમને મળી રહ્યો છે તો 10 પાસ હોય તે મિત્રો ને સોનેરી તક મળી છે તો ગુમાવશો નહીં.

⭕ શું અભ્યાસક્રમ હશે ❓

➡️ સામાન્ય જ્ઞાન 25 ગુણ, સામાન્ય ગણિત 25 ગુણ, અંગ્રેજી વ્યાકરણ 25 ગુણ, હિન્દી વ્યાકરણ 25 ગુણ, અને કરંટ અફેર પણ પુછાશે. જેમાં સામાન્ય જ્ઞાનમાં ઈતિહાસ, ભુગોળ, બંધારણ, ગુજરાતી સાહિત્ય, વર્તમાન બનાવો, અને જનરલ નોલેજ આવશે જે 100 ગુણનું રહેશે. જે કમ્પ્યુટર બેઈઝ હશે એટલે કે કમ્પ્યુટર માં પેપર આપવાનું રહેશે જે આપણી ઓનલાઇન ટેસ્ટ આપો છો એવી જ રીતે.

🔵 આ ઉપરાંત દરરોજ નવી ઓનલાઇન ટેસ્ટ અને વનલાઈનર નોલેજ મેળવવા 8487874579 પર તમારું નામ અને શહેર જણાવી ટેસ્ટ લખી

🔰 અમારી ટેલેગ્રામ ચેનલ જ્યાં અમારી તમામ અપડેટ્સ સૌપ્રથમ મુકવામાં આવે છે અને દરરોજ નવું વનલાઈનર નોલેજ મુકવામાં આવશે જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી રહેશે.

➡️ ચેનલ ::- જોઈન

⭕ વોટ્સએપ ગ્રુપમાં સરકારી તમામ પ્રકારની માહિતી મેળવવા ➡️ જોઈન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!