Gujarati General knowledge 2020 Target Government Exam

⭕ વનલાઈનર નોલેજ ⭕ 📌મહીસાગર જિલ્લામાં મહીનદી પર વણાકબોરી અને કડાણા જેવા બે મોટા ડેમ છે. 📌મહીસાગર જિલ્લાનું નામ મહિનદી પરથી પાડવામાં આવ્યુ છે. 📌મહીનદી ભારતની એકમાત્ર એવી નદી છે જે કર્કવૃતને બે વાર પાર કરે છે. 📌મહીસાગર જિલ્લામાં પાનમ નદી પર પાનમ ડેમ છે. 📌મહીસાગર જિલ્લામાં આવેલા પર્વતો વિંધ્યાચળ પર્વતમાળાનો એક ભાગ ગણાય છે. …

Gujarati General knowledge 2020 Target Government Exam Read More »